ટેક અપડેટ / માઇક્રોસોફટે વિન્ડોઝ 10ના 5 કરોડ યુઝર્સને આપી ચેતવણી, જાણો કેમ

microsoft is warning windows 10 users after bug in affecting rasman and vpn services

માઇક્રોસોફટની વિન્ડોઝ 10 ઓપરેટીંગ સિસ્ટમમાં છેલ્લા કેટલાક સમયથી અનેક સમસ્યાઓ સર્જાઇ રહી છે. વિન્ડોઝ 10 અત્યારે ડેન્જર ઝોનમાં છે. હવે માઇક્રોસોફટે વિન્ડોઝ 10ના યુઝર્સને ચેતવણી આપી છે કે વિન્ડોઝના લેટેસ્ટ અપડેટ KB4501375 થી વિન્ડોઝ પ્લેટફોર્મના રિમોટ એકસેસ કનેકશન મેનેજર (RASMAN) બ્રેક થાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ