Shocking VIDEO / મેટ્રો સ્ટેશન પર ફસાઈ ગઈ હતી બાળકી, CISF જવાને કર્યું દિલધડક રેસ્ક્યૂ, VIDEO જોઈ કરશો સલામ

metro station cisf jawan saved little girl life video viral

તાજેતરમાં પણ હાલમાં સોશિયલ મીડિયામાં એક એવો VIDEO વાયરલ થઇ રહ્યો છે કે, જેમાં એક બાળકી રમતા-રમતા મેટ્રો સ્ટેશનની ગ્રિલ પર ચાલી જાય છે. આથી તે ત્યાં ફસાઇ જતા રડવા લાગે છે. જેથી CISF ના એક જવાને તેને ગ્રિલ પર ચઢીને જીવ બચાવ્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ