ચૂંટણી / કેરળ ભાજપ પ્રમુખની જાહેરાત, 88 વર્ષના 'મેટ્રોમેન' ઇ શ્રીધરન હશે ભાજપનો મુખ્યમંત્રી પદનો ચહેરો

metro-man-e-sreedharan-will-be-bjp-cm-candidate-in-upcoming-kerala-assembly-elections

'મેટ્રો મેન' ઇ શ્રીધરન કેરળમાં ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર હશે, ત્યાંના ભાજપ પ્રદેશ પ્રમુખ કે સુરેન્દ્રને આ અંગેની જાહેરાત કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ