આગાહી / ગુજરાતમાં જળસંકટના ભણકારા વચ્ચે રાહતના સમાચાર, હવામાન વિભાગે વરસાદને લઈને કરી આગાહી, આ તારીખે પડી શકે છે ભારે વરસાદ

meteorological department forecasts rains, heavy rains may fall on this date

ગુજરાતમાં વરસાદને લઈને સારા સમાચાર સામે આવ્યા છે બંગાળની ખાડીમાં લો પ્રેશન સક્રિય થતા રાજ્યના હવામાન વિભાગે હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ