હવામાન આગાહી / નવરાત્રીમાં વરસાદ પડે નહીં તો સારું..! બંગાળની ખાડીમાં  લો પ્રેશર સજાર્યું, ગુજરાતમાં આ વિસ્તારોમાં વરસાદની શક્યતા

Meteorological department forecast for rain in Gujarat 23-09-2022

બંગાળની ખાડીમાં વેસ્ટ સેન્ટ્રલ  લો પ્રેશર સજાર્યું, જેની અસર ગુજરાતમાં થતાં નવરાત્રિના દિવસો દરમ્યાન જ સામાન્ય વરસાદની શક્યતા

બ્રેકિંગ ન્યૂઝ