બ્લોક / વૉટ્સએપ, ઇન્સ્ટા અને ફેસબુકના યુઝર્સ સાવધાન! 7 કંપનીઓ પર પ્રતિબંધ મૂક્યો, કારણ ચિંતાજનક

meta blocks 7 professional spying companies and sent alerts to 50000 users

જો તમે ફેસબુક, વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામના યુઝર્સ છો તો તમારે સાવધાન થવાની જરૂર છે. કારણકે મેટા તરફથી માહિતી આપવામાં આવી છે કે ભારત સહિત આખી દુનિયામાં અંદાજે 7 એવી કંપનીઓને બ્લોક કરવામાં આવી છે, જે યુઝર્સની ઓનલાઈન ગતિવિધિઓને ટ્રેક કરતી હતી. આ જાસૂસી કરનારી કંપનીઓમાં એક ભારતીય કંપની પણ સામેલ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ