વાસ્તવિકતા / શું એક પુરૂષ અને સ્ત્રી ફક્ત એક સારા મિત્ર ના બની શકે?, સર્વેમાં બહાર આવી હકીકત

men women friendship can a boy and a girl be only good friends

માનવામાં આવે છે કે એક યુવક-યુવતી ક્યારેય સારા મિત્ર બની ના શકે. આમ વિચારવુ અને કહેવુ ખૂબ અયોગ્ય છે. બદલાતા જમાનાની સાથે હવે એક યુવક-યુવતી સારા મિત્ર બની હોઈ શકે છે. મિત્ર બનાવવા માટે એક જેન્ડરની નહીં પરંતુ સામસામે વિચાર મળવા જરૂરી હોય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ