બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / આરોગ્ય / men health tips sperm count can decrease by consuming these things of a man

તમારા કામનું / પુરૂષો ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, સ્પર્મ કાઉન્ટ પર થઈ શકે છે ગંભીર અસર

Arohi

Last Updated: 07:58 PM, 6 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પુરૂષોમાં સ્પર્મની સંખ્યા ઓછી હોવાને કારણે ઈનફર્ટિલિટીની સમસ્યા સતત વધી રહી છે. આવી સ્થિતિમાં તમે આ ટિપ્સ અપનાવી શકો છો.

  • પુરૂષોમાં સતત વધી રહી છે ઈનફર્ટિલિટીની સમસ્યા
  • પુરૂષોની આ આદતો ઘટાડે છે સ્પર્મ કાઉન્ટ 
  • આવી સ્થિતિમાં અપનાવો આ ટિપ્સ 

પુરૂષોમાં સ્પર્મની સંખ્યા સતત ઘટી રહી છે તે ચિંતાનો વિષય છે. શુક્રાણુઓની ઓછી સંખ્યાને કારણે ઈનફર્ટિલિટીની સમસ્યા સતત વધી રહી છે. આવી સ્થિતિમાં, જો તમે તમારા સ્પર્મ કાઉન્ટને વધારવા માંગો છો તો તમારે કેટલીક વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ. તમારે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે અહીં અમે તમને જણાવીશું કે સ્પર્મ કાઉન્ટ કેવી રીતે વધારવું?

પુરૂષો આ રીતે વધારી શકે છે સ્પર્મ કાઉન્ટ
વેસ્ટર્ન ડાયેટ ઘટાડે છે સ્પર્મ કાઉન્ટ 

તમને જણાવી દઈએ કે જે પુરૂષોની ડાયેટમાં પિઝા, ફ્રાઈસ, મીઠાઈઓ, સોડા અને રેડ મીટ વગેરે જેવા પશ્ચિમી ખોરાકનો વધુ સમાવેશ થાય છે, એવા પુરૂષોના સ્પર્મની સંખ્યા સામાન્ય આહાર લેનારાઓ કરતા ઓછી હોય છે.

બીજી તરફ જેઓ વધુ વેસ્ટર્ન ફૂડ ખાય છે તેમનામાં પણ પ્રજનનક્ષમ હોર્મોન્સની ઉણપ હોય છે જે પ્રજનન ક્ષમતામાં વધારો કરે છે. તેથી પુરૂષોએ તેમની ડાયેટમાંથી વેસ્ટર્ન ફૂડને બાકાત રાખવો જોઈએ. આ સિવાય જે પુરૂષો વધુ દારૂ અને સિગારેટનું સેવન કરે છે તેમના સ્પર્મની સંખ્યા પણ ઘટે છે. 

સ્પર્મની સંખ્યા વધારવા માટે આ વસ્તુઓનું કરો સેવન
જો તમે પણ તમારા સ્પર્મની સંખ્યા વધારવા માંગો છો તો તમારે તમારા આહારમાં સીફૂડ, પ્રોલ્ટ્રી, નટ્સ, આખા અનાજ, ફળો અને શાકભાજીનો સમાવેશ કરવો જોઈએ. તમને જણાવી દઈએ કે આ બધી વસ્તુઓમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે. તેથી તેનું સેવન કરવાથી તમારા સ્પર્મની સંખ્યા વધે છે.

કેટલું હોવું જોઈએ સ્પર્મ કાઉન્ટ?  
જે લોકોની ડાયેટ વધુ સ્વસ્થ હોય છે જેમ કે જે પુરુષોના આહારમાં માછલી, ચિકન, શાકભાજી, ફળો અને પાણી હોય છે, તેમના સ્પર્મની સંખ્યા સરેરાશ 43 મિલિયન જોવા મળે છે. જે ઘણું સારું માનવામાં આવે છે. 

ત્યાં જ તમને જણાવી દઈએ કે જે પુરૂષોમાં ઈનફર્ટિલિટીની સમસ્યા હોય છે તે પુરૂષોનું સ્પર્મ કાઉન્ટ ઓછુ હોય છે એવામાં તમે હેલ્દી ડાયેટ લઈને આ સમસ્યાથી બચી શકો છો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ