બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / આરોગ્ય / men health tips follow these home remedies to fix these problems of men

હેલ્થ ટીપ્સ / પુરુષોની જિંદગી ખરાબ કરી મૂકે આ સ્વાસ્થ્ય સમસ્યાઓ, રસોડામાં જ થઈ શકે છે કાયમી ઈલાજ

Premal

Last Updated: 05:11 PM, 9 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણી એવી સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સમસ્યાઓ છે, જેનાથી પુરૂષોએ ઝઝૂમવુ પડે છે. વધુ ફીલ્ડ વર્ક હોવાને કારણે પુરૂષોની સ્કિન ડ્રાય થાય છે. તો પુરૂષોમાં ટાલ પડવાની ફરિયાદ સૌથી વધારે હોય છે.

  • પુરૂષોની આ સમસ્યાઓ દૂર કરવા અપનાવો આ ઘરગથ્થુ ઉપાય
  • બિલ્કુલ સમય લાગશે નહીં અને તમારી પરેશાની દૂર થશે
  • માથા પર ડુંગળીનો રસ લગાવવાથી આ સમસ્યા થશે દૂર

આ ઉપરાંત ડાયાબિટીસ, હાઈ બીપી જેવી સમસ્યાઓમાંથી પસાર થવુ પડે છે. પરંતુ આ સમસ્યાને દૂર કરવા માટે તમે કેટલાંક સરળ નેચરલ ઉપાય અપનાવી શકો છો. જેમાં બિલ્કુલ સમય લાગશે નહીં અને તમારી પરેશાની પણ દૂર થશે. 

પુરૂષોમાં જોવા મળતી કૉમન સમસ્યાઓ

ટાલ પડવાની સમસ્યા

ટાલ પડવાની સમસ્યા પુરૂષોમાં વધુ જોવા મળે છે. આ સમસ્યાથી બચવા માટે પુરૂષોએ માથા પર ડુંગળીનો રસ લગાવવો જોઈએ. જેનાથી વાળ ફરીથી આવવા લાગે છે. આ ઉપરાંત તમે દરરોજ નારિયેળ તેલથી મસાજ પણ કરી શકો છો. 

પુરૂષોમાં ડ્રાય સ્કિનની સમસ્યા

પુરૂષોની સ્કિન મોટાભાગે ડ્રાય હોય છે. કારણકે તેમણે ધૂળ-પ્રદૂષણ, તડકો વગેરે વસ્તુનો સામનો કરવો પડે છે. જેની અસર સ્કિન પર પડે છે. આ સમસ્યામાંથી છૂટકારો મેળવવા માટે પુરૂષ ન્હાવાના પાણીમાં ઓટમીલનો પાઉડર નાખો અને તે પાણીથી ન્હાવો તો સ્કિનમાં શુષ્કતા રહેશે નહીં. 

કબજીયાતની સમસ્યા

કબજીયાતની સમસ્યા એક કૉમન સમસ્યા છે. જેનાથી મોટાભાગના પુરૂષ પરેશાન હોય છે. સમયસર ભોજન ના કરવુ અને આરોગ્યપ્રદ ભોજન ના ખાવુ. ભોજન ના કરી શકવાને કારણે પુરૂષોમાં કબજીયાતની સમસ્યા જોવા મળે છે. આ સમસ્યામાંથી છૂટકારો મેળવવા માટે તમારે તમારા ડાયટમાં તરબુચ, મેલન, લીચી ખાવુ જોઈએ. તો પોતાના ડાયટમાં અજવાઈનને પણ સામેલ કરો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ