સવાલ / મહેસાણા હાઇવે પર બ્રિજ બેન્ડ થવાનો મામલોઃ બ્રિજનું કામ નબળું હોવા છતાં કેમ અપાઈ ક્લિન ચિટ?

mehsana high way bridge band company clean chit overload vehicle reason

સરકાર કરોડોના કરવેરાની આવકના અંદાજા લગાવે છે અને વસૂલે છે. ટ્રાફિક, રોડ રસ્તાના મોં માંગ્યા ટેક્સ લે છે પણ રોડની ગુણવત્તા અને સર્વિસની વાત આવે તો સરકારી અધિકારીઓ અને મંત્રીઓને આ રોડ-રસ્તાના ટેન્ડરથી મળતી મલાઈમાં જ રસ હોય તેવો ઘાટ ગુજરાતમાં ઘડાયો છે. મહેસાણા બાય પાસ બ્રિજ બેન્ડ મામલે આરએન્ડબી વિભાગ દ્વારા ઓવરલોડનું કારણ દર્શાવી ભીનુ સંકેલવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ