પરિણામ BJP INC AAP OTH
156 17 5 4

ખુશખબર / રાજસ્થાન ફરવા જતા ગુજરાતીઓ માટે સારા સમાચાર, આ ફેવરિટ જગ્યા 1 ઓક્ટોબરથી ખુલશે

mehrangarh will open on 1st October

લૉકડાઉન થયુ ત્યારથી ટુરિઝમ પણ ઠપ થઇ ગયુ હતું. લોકો ફરવા જતા પણ બીવા લાગ્યા હતા. બાદમાં ધીરે ધીરે ટુરિસ્ટ પ્લેસ ખુલવા લાગ્યા અને લોકોની અવર જવર થવા લાગી. ત્યારે કેન્દ્ર સરકારે છેલ્લા 6 મહિનાથી બંધ કરેલો મેહરાનગઢ કિલ્લો 1 ઓક્ટબરથી પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવામાં આવશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ