રક્ષાબંધન / PM મોદી 24 વર્ષથી મુળ પાકિસ્તાનના કરાંચીની આ બહેન પાસે બંધાવે છે રાખડી

Meet Qamar Mohsin Hasan, Narendra Modi's 'rakhi sister' from Pakistan

છેલ્લા 24 વર્ષોની જેમ આ વર્ષે પણ પીએમ મોદી તેમની માનીતી બહેન કમર મોહસીન હસનની પાસે રાખડી બંધાવશે. કરાંચીમાં જન્મ્યા બાદ અમદાવાદમાં આવીને રહેતી કમર મોહસિન હસન પીએમ મોદીને રાખડી બાંધવા દિલ્લી પહોંચી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ