કાર્યવાહી / મહિલા કર્મી સાથેના સંબંધને લઇ દિગ્ગજ ફાસ્ટફૂડ કંપનીના CEO ને હાંકી કઢાયા

mcdonalds ceo fired over consensual relationship

એક સાથી કર્મચારી સાથે સંબંધ રાખતા mcdonalds ના સીઈઓ ઇસ્ટરબ્રૂકને કાઢી મૂકવામાં આવ્યા છે.અમેરિકાની દિગ્ગજ ફાસ્ટફૂડ કંપનીએ કહ્યું કે બંને વચ્ચેના સંબંધો સંમતિથી હતા પરંતુ ઇસ્ટરબ્રૂકે 'કંપનીની પૉલિસીનો ભંગ કર્યો છે અને યોગ્ય નિર્ણયો' લીધા નથી. સ્ટાફને મોકલેલા ઈ-મેઇલમાં ઇસ્ટરબ્રૂકે સંબંધોનો સ્વીકાર કર્યો હતો અને કહ્યું કે આ એક ભૂલ હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ