રાજનીતિ / માયાવતીનું મોટું નિવેદન, રાજકીય સંન્યાસ લેવાનું હું પસંદ કરીશ પરંતુ ક્યારે નહીં કરું આ કામ

mayawati Says Bsp And Bjp Alliance Not Possible

રાજ્યસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીના ષડયંત્ર પર ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું કે, તેઓ સપાને હરાવવા માટે ભાજપને સપોર્ટ કરતા અચકાશે નહીં. ત્યારે રાજકીય ગલીઓમાં એવી ચર્ચા થઈ હતી કે માયાવતી આગામી ચૂંટણીઓમાં ભાજપ સાથે જોડાણ કરવાનું વિચારી રહ્યા નથી ને. જો કે હવે બસપાના વડાએ આ બધી અટકળો પર લગામ લગાવી છે. માયાવતીએ સ્પષ્ટ કહ્યું છે કે બસપા કદી ભાજપ સાથે જોડાશે નહીં.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ