બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / સ્પોર્ટસ / Cricket / maya sonawane weird bowling goes viral on social media

OMG / VIDEO: આખું શરીર વાળીને બોલરે કરી બોલિંગ, લોકોએ કહ્યું આ તો એલિયન સ્ટાઈલ છે

Arohi

Last Updated: 01:46 PM, 25 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ મુકાબલામાં દિપ્તિ શર્માની વેલોસિટી અને હરમનપ્રીત કૌરની સુપરનોવાસની વચ્ચે ટક્કર જોવા મળી જ્યાં દિપ્તિ એન્ડ કંપનીએ વેલોસિટીને ધૂળ ચટાવી હતી.

  • સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો 
  • અજીબ રીતે કરી બોલિંગ
  • લોકોએ કહ્યું આ તો એલિયન સ્ટાઈલ છે

મંગળવાર એટલે કે 24 મેએ વુમન ટી-20 ચેલેન્જનો બીજો મુકાબલો રમવામાં આવ્યો છે. આ મુકાબલામાં દિપ્તિ શર્માની વેલોસિટી અને હરમનપ્રીત કૌરની સુપરનોવાસની વચ્ચે ટક્કર જોવા મળી જ્યાં દિપ્તિ એન્ડ કંપનીએ વેલોસિટીને ધૂળ ચટાવી હતી. 

ત્યાં જ મેચમાં માયા સોનાવને એક અજીબોગરીબ સ્ટાઈલમાં બોલિંગ કરી. તેમની આ બોલિંગથી બધાએ માથુ પકડી લીધુ અને આ અજીબો ગરીબ બોલિંગનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. 

Maya Sonawaneની બોલિંગ એક્શને ઉડાવ્યા લોકોના હોંશ 

પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ અસોસિએશને સ્ટેડિયમમાં રમવામાં આવેલા મુકાબલામાં 23 વર્ષીય માયા સોનવણે પોતાની બોલિંગના એક્શનથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું. વુમન ટી-20 ચેલેન્જ ટૂર્નામેન્ટના બીજા મુકાબલામાં માયાએ વિચિત્ર રીતે બોલિંગ કરી.

તેની આ બોલિંગથી સોશિયલ મીડિયા પર ધમાલ મચી ગયો છે. માયાની બોલિંગનું આ એક્શન ખૂબ જ અજીબ છે. તમે પણ જ્યારે આ વીડિયો જોશો તો તારૂ માથુ પકડી લેશો. 

એડમ્સની સાથે કરવામાં આવી તુલના

તેમની આ બોલિંગ એક્શનને જોઈને તેમની તુલના સાઉથ આફ્રીકાના પૂર્વ બોલર પોલ એડમ્સની સાથે કરવામાં આવી રહી છે કારણ કે તે પણ પોતાના અદ્ભુત બોલિંગ એક્શન માટે ખૂબ જ ચર્ચામાં છે. ત્યાં જ અમુક ફેન્સને તેમને જોઈને શિવિલ કૌશિકની યાદ આવી ગઈ. શિવિલ કૌશિક આઈપીએલના પૂર્વ ટીમ ગુજરાત લાયન્સનો ભાગ રહી ચુક્યા છે. માયાની બોલિંગ એક્શનને જોઈને લોકો ચોંકી ઉઢ્યા છે. જોકે તે બોલિંગમાં કંઈ કમાલ નથી કરી શકી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ