બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Massive Landslides In Ramban Destroys Steel Plant

પથ્થરબાજ પર્વત / VIDEO : પ્રકૃતિનો નયનરમ્ય નજારો, પહાડ બંદૂકની જેમ છોડવા લાગ્યો 'ગોળીઓ', અવાક થશો જોઈને

Hiralal

Last Updated: 09:05 PM, 16 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જમ્મુના રામબનમાં બંદૂકની જેમ ગોળીઓ છોડતા એક પહાડનો વીડિયો વાયરલ થયો છે જે જોઈને અવાક થઈ જવાય છે.

  • જમ્મુના રામબનમાં જોવા મળ્યું પ્રકૃતિનું અદ્દભુત દ્રશ્ય 
  • પહાડ નાના નાના પથ્થરના ટુકડા ફેંકવા લાગ્યો
  • જાણે કોઈ પિસ્તોલમાંથી ગોળીઓ છૂટતી હોય 

પ્રકૃતિ રહસ્યથી ભરપૂર છે ક્યારે શું થઈ જાય તે કોઈ નથી જાણતું. આપણને કયારેક ક્યારેક તેની ઝલક મળે છે અને તેમાંય જમ્મુ કાશ્મીર તો ધરતી પરનું સ્વર્ગ ગણાય છે અને હવે આ જમ્મુમાં એક અદ્દભુત ઘટના બની છે જે આ પહેલા ક્યારેક જોવામાં નથી આવી. હકીકતમાં આ ઘટના પહાડી ભૂસ્ખલનની છે જેમાં પહાડમાંથી નાના નાના પથ્થરો બંદૂકની ગોળીને જેમ છૂટીને જમીન પર પડે છે અને જો કોઈ ભૂલથી પણ તેના માર્ગમાં આવી જાય તો મર્યો સમજો. ધડાધડ પથ્થરોથી માથું રંગાઈ જાય. 

રામબનના પંથિયાલમાં જોવા મળ્યો નજારો 
રામબનના પંથિયાલ વિસ્તારમાં પહાડ પિસ્તોલ જેમ ગોળીઓ છોડે તેવી રીતે પથ્થરોની ગોળીઓ છોડતો જોવા મળ્યો હતો. આને કારણે શ્રીનગર-જમ્મુ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરનો ટ્રાફિક અટકાવી દેવામાં આવ્યો હતો. 

પહાડના પથ્થરમારામાં શું થયું નુકશાન 
અધિકારીઓએ જણાવ્યું કે પાંથિયાલ ખાતે લોખંડની ટનલને બંને બાજુથી બંધ કરી દેવાઈ હતી કારણ કે પહાડના પથ્થરમારાને કારણે તેને નુકસાન થયું હતું. સતત પથ્થમારના કારણે સ્ટીલની ટનલને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. જ્યાં સુધી ક્લિયરન્સનું કામ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી ટ્રાફિક ચાલશે નહીં. સ્ટીલની ટનલના કેટલાક 'ગાર્ડર્સ' રસ્તા પર તૂટી પડ્યા હોવાથી વાહનવ્યવહાર બંધ કરી દેવાયો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ