વેચાણ / મંદીના માહોલ વચ્ચે ઓટો સેક્ટરમાંથી આવ્યાં રાહતના સમાચાર

maruti suzuki sales up 45 percent at 153435 units in october

મંદીનો સામનો કરી રહેલા ઓટો સેક્ટર માટે રાહતના સમાચાર આવ્યા છે. દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકી, બજાજ ઓટો અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના નવા આંકડા તેના હકારાત્મક જવાબ આપી રહ્યા છે. મારુતિ સુઝુકી ઇન્ડિયાનું કુલ વેચાણ ઓક્ટોબર મહીનામાં ગત વર્ષની તુલનામાં 4.5 ટકા વધીને 1,53,435 યૂનિટ રહ્યું, જ્યારે સપ્ટેમ્બર 2019ની તુલનામાં વેચાણ 25.4 ટકા વધ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ