નિર્ણય / મારુતિ સુઝુકીના ચાહકો માટે માઠા સમચાર, ટૂંક સમયમાં બંધ થઇ જશે લોકપ્રિય કારનું આ મોડેલ

 maruti suzuki popular dzire diesel model discontinued in shortly

કોમ્પેક્ટ સેડાન સેગમેન્ટમાં મારુતિ સુઝુકી ડિઝાયર ખૂબ જ જાણાતી છે. તેને ટક્કર આપવા માટે અન્ય ઓટો કંપનીઓએ કેટલીય સેડાન કાર માર્કેટમાં ઉતારી તેમ છતાં આજે પણ લોકો ડિઝાયરની પ્રથમ પસંદગી કરે છે ત્યારે આ તમામ બાબતો વચ્ચે કંપનીઓ એક મોટો નિર્ણય લીધો છે જેના વિશે જાણીને ગ્રાહકો પરેશાન થઇ જશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ