ઓટો / મારૂતિ સુઝુકી આ શાનદાર કાર સાથે કરવા જઈ રહી છે મોટો ધમાકો, લુક અને ફીચર્સ જાણી થઈ જશે લેવાનું મન

Maruti Suzuki going big bang for this car, definitely know the characteristics

કોરોના વાયરસને કારણે ઓટોમોબાઈલ કંપનીઓને ઘણું નુકસાન ભોગવવું પડ્યું છે. જેને પહોંચી વળવા હવે કંપનીઓ નવી નવી ગાડીઓ લોન્ચ કરી રહી છે. જેથી કંપનીઓ આર્થિક નુકસાનમાંથી બહાર નીકળી શકે અને તેમની ગાડીઓનું વેચાણ વધે. ત્યારે હવે ભારતની સૌથી મોટી ઓટોમોબાઈલ કંપની મારૂતિ સુઝુકી ટૂંક સમયમાં ધાંસૂ કાર લોન્ચ કરવાની છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ