ના હોય ! / અબજોની કમાણી કરતી Facebook ના CEO ઝકરબર્ગની સેલેરી માત્ર 75 રૂપિયા! પણ સુરક્ષામાં વપરાયા કરોડો

mark zuckerberg 23 4 million in security costs last year

ફેસબુક ખૂબ જ પોપ્યુલર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે. પોપ્યુલર થવાની સાથે કંપનીની કમાણી પણ વધારે છે. રિપોર્ટ મુજબ, Facebook ના CEO Mark Zuckerberg ની સુરક્ષામાં જ 23.4 મિલિયન ડૉલર (લગભગ 1 અબજ 76 કરોડ રૂપિયા) વર્ષ 2020માં ખર્ચ થયા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ