બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / મનોરંજન / બોલિવૂડ / manoj bajpayees video is getting viral

વાયરલ / જન્મદિવસ પર મનોજ બાજપાઈનો વીડિયો વાયરલ, કહી એવી વાત કે ફેન્સ થયા ભાવુક

Khevna

Last Updated: 04:54 PM, 23 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવુડનાં દિગ્ગજ અભિનેતા મનોજ બાજપાઈનો આજે જન્મદિવસ છે. તેમણે એક વીડિયો શેર કર્યો છે, જે લોકોના દિલ જીતી રહ્યો છે. જુઓ આ વીડિયો

  • આજે મનોજ બાજપાઈનો જન્મદિવસ 
  • બર્થ ડેના દિવસે વીડિયો થયો વાયરલ 
  • ડાયરેક્ટર મિલાપ ઝવેરીની કવિતા કરી નરેટ 

 

બોલિવુડ ઈંડસ્ટ્રીનાં દિગ્ગજ એક્ટર મનોજ બાજપાઈનો આજે એટલે કે 23 એપ્રિલનાં રોજ 53મો જન્મદિવસ છે. આ ખાસ દિવસ પર તમામ સેલેબ્સ અને ફેન્સ તેમને બર્થ ડેની શુભકામનાઓ આપી રહ્યા છે. આ દરમિયાન મનોજ બાજપાઈનો એક વીડિયો સામે આવ્યો છે, જેને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. 

લોકોનાં દિલ જીતી રહ્યો છે આ વીડિયો 
વીડિયોમાં મનોજ બાજપાઈ આજના સમયમાં દેશમાં હિંદુ મુસ્લિમ વચ્ચે વધતા અંતર વિષે વાત કરતા જોવા મળે છે. મનોજ કહે છે કે ભગવાન અને ખુદા એકબીજા સાથે વાત કરી રહ્યા હતા, મંદિર અને મસ્જીદ વચ્ચેનાં ક્રોસરોડ પર મુલાકાત કરી રહ્યા હતા, કે હાથ જોડેળા હોય કે દુવામાં બેસેલા હોય, કોઈ ફરક પડતો નથી. અહી જુઓ આ વીડિયો...

આ ડાયરેક્ટરે લખી છે કવિતા 
ડાયરેક્ટર મિલાપ ઝવેરીએ આ વીડિયો વર્ષ 2020નાં મે મહિનામાં લોકડાઉન દરમિયાન શેર કર્યો હતો, જે આજકાલ ઇન્ટરનેટ પર છવાઈ ગયો છે. આ કવિતા મિલાપ ઝવેરીએ લખી છે, જેનાં ખૂબ જ વખાણ થઇ રહ્યા છે. આ કવિતા વિષે વાત કરતા મિલાપ ઝવેરીએ કહ્યું કે હાલમાં અમુક એવી ઘટનાઓ સામે આવી છે, જેમાં દેશમાં તણાવ વધી ગયો છે. 

મનોજ બાજપાઈની ફિલ્મો 
જણાવી દઈએ કે મિલાપ ઝવેરીએ 'સત્યમેવ જયતે'નું ડાયરેકશન કર્યું હતું, જેમાં મનોજ બાજપાઈએ પોલીસ ઓફિસરનું પાત્ર બજ્વ્યું હતું. આ ઉપરાંત, જ્હોન અબ્રાહમ પણ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં હતા. મનોજ બાજપાઈએ પોતાની કરિયરની શરૂઆત ફિલ્મ 'બેન્ડિત ક્વીન'થી કરી હતી, જેમાં તેમના કામને ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મનોજ બાજપાઈ 'સાઈલન્સ' અને 'ડાયલ 100'જેવી ફિલ્મોમાં પણ જોવા મળ્યા હતા, જે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઇ હતી. હવે મનોજ 'મુગલ રોડ', 'કેમ્પસ' અને 'રાખ' જેવી ફિલ્મોમાં જોવા મળશે. આ ફિલ્મો એક પછી એક રિલીઝ થશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ