કોરોના વાયરસ / લૉકડાઉન અસર: મનીષ પૌલ મુંડન હોસ્ટ કરવા પણ તૈયાર 

manish paul wants to work

ભારતમાં છેલ્લા ઘણા સમયથી લૉકડાઉન યથાવત છે. ત્યારે દરેક વ્યક્તિ પોતાના વર્કપ્લેસ પર પરત ફરવા ઉત્સુક છે. ત્યારે મનીષ પૌલ હવે વધારે સમય રાહ જોઇ શકતો નથી તેણે કહ્યું છે કે તે જલ્દી જ કામ પર જવા માગે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ