રાજનીતિ / ગુજરાત-MPમાં કોંગ્રેસનો ખેલ બગાડનાર ભાજપને આ રાજ્યમાં લાગશે ઝટકો

Manipur political crisis nine MLAs including three from BJP pull out of biren singh government

ગુજરાત અને મધ્ય પ્રદેશમાં કોંગ્રેસનો રાજકીય ખેલ બગાડનાર ભાજપનું મણિપુરનું રાજકીય સમીકરણ બગડી ગયું છે. મણિપુરમાં ભાજપના નેતૃત્વવાળી સરકારના ઉપ મુખ્યમંત્રી વાઇ જૉય કુમાર સિંહ સહિત કુલ 9 ધારાસભ્યોએ ભાજપને રામ-રામ કહી દીધું છે. કોંગ્રેસના રિવર્સ ઓપરેશન લોટસથી ભાજપને મણિપુરની સત્તા ગુમાવવાની સાથે-સાથે શુક્રવારે યોજાનારી રાજ્યસભાની ચૂંટણીમાં પણ પરાજયનો સ્વાદ ચાખવા પડે તેવી પરિસ્થિતિ ઉભી થઇ છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ