બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / manipur governor la ganesan additional charge west bengal

BIG NEWS / રાષ્ટ્રપતિ કોવિંદે બંગાળના રાજ્યપાલનું રાજીનામું સ્વિકાર કર્યું, ઉપરાષ્ટ્રપતિ પદની રેસમાં ઝંપલાવશે

Pravin

Last Updated: 10:51 AM, 18 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડેનું રાજીનામું સ્વિકાર કરી લીધું છે.

  • રાષ્ટ્રપતિએ પશ્ચિમ બંગાળના રાજ્યપાલનું રાજીનામું સ્વિકાર કર્યું
  • ઉપરાષ્ટ્રપતિ પદના NDA તરફથી ઉમેદવાર બન્યા પશ્ચિમ બંગાળના રાજ્યપાલ
  • 6 ઓગસ્ટે યોજાશે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડેનું રાજીનામું સ્વિકાર કરી લીધું છે. આપને જણાવી દઈએ કે, ધનખડને NDA તરફથી વાઈસ પ્રેસિડેંટ પદના ઉમેદવાર તરીકે નામિત કરવામાં આવ્યા છે. તેને લઈને હવે મણિપુરના રાજ્યપાલ લા ગણેશનને પશ્ચિમ બંગાળનો વધારાનો પ્રભાર સોંપવામાં આવ્યો છે. 

મણિપુરના રાજ્યપાલને પશ્ચિમ બંગાળનો કાર્યભાર સોંપ્યો

ભારતીય જનતા પાર્ટીએ શનિવારે ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે ધનખડની ઉમેદવારીની જાહેરાત કરી હતી. ત્યાર બાદ મોડી રાતે જાહેર થયેલા પ્રેસ રિલીઝમાં કહેવાયુ હતું કે, ભારતના રાષ્ટ્રપતિએ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે જગદીપ ધનખડનું રાજીનામું સ્વિકાર કરી લીધું છે. રાષ્ટ્રપતિએ મણિપુરના રાજ્યપાલ લા ગણેશનને પશ્ચિમ બંગાળના રાજ્યપાલનો કાર્યભાર સોંપ્યો છે. 

6 ઓગસ્ટના રોજ યોજાશે ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી

આપને જણાવી દઈએ કે, ભારતીય જનતા પાર્ટીએ ભારતના આગામી ઉપરાષ્ટ્રપતિ માટે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડને NDA તરફથી ઉમેદવાર બનાવ્યા છે. છ ઓગસ્ટના રોજ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી થશે. જગદીપ ધનખડ જો ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી જીતી થશે, તો 2023માં રાજસ્થાન અને 2024માં હરિયાણામાં થનારી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને જરૂરથી મદદ મળી શકે છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ