પ્રયોગ / મકાનની અગાશી પર મેંગો ગાર્ડન, એક આંબા દીઠ આ વ્યક્તિ કમાય છે રૂ.600થી 4000

Mango Garden on the terrace of house in Kochi

શું તમે ક્યારેય સાંભળ્યું છે કે મકાનની અગાશી પર કેરીનો બાગ હોય. પરંતુ આજે અમે તમને બતાવીશું. કેરળનાં કોચીમાં રહેતાં જોસેફ નામનાં વ્યક્તિએ કમાલ કરી છે. પોતાનાં મકાનની અગાશીને રીતસરની બગીચામાં ફેરવી નાખી છે. એટલું જ નહીં ધાબા પર બનાવેલાં આ બગીચામાં જોસેફ 40 જાતની કેરીઓ ઊગાડે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ