બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Man spits on Tandoori rotis while cooking at wedding in UP's Meerut; arrested

વાયરલ / VIDEO : સગાઈ પ્રસંગમાં થૂંક લગાવીને રોટી બનાવી રહ્યો હતો શખ્સ, વાયરલ વીડિયો જોઈને ખાવાનું નહીં ભાવે

Hiralal

Last Updated: 09:58 PM, 5 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુપીના મેરઠમાં સગાઈ પ્રસંગે એક વ્યક્તિ થૂંક ચોપડીને રોટલી બનાવી રહ્યો હોવાનો વીડિયો બીજી વાર વાયરલ થયો છે.

  • યુપીના મેરઠમાંથી વધુ એક વીડિયો થયો વાયરલ
  • સગાઈ પ્રસંગે શખ્સનું ચીતરી ચડે તેવું કૃત્ય 
  • થૂંક ચોપડીને રોટલી બનાવી રહ્યો હતો
  • પોલીસે આરોપી શખ્સની કરી ધરપકડ 

ઉત્તર પ્રદેશના મેરઠનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં એક વ્યક્તિ તંદૂરી રોટલી બનાવતો જોઇ શકાય છે. આરોપ એ છે કે સગાઈ પ્રસંગે શખ્સ રોટલી પર થૂંક ચોપડીને તંદૂરમાં મૂકી રહ્યો છે. 

રોટલી પર થૂંકવાનો વીડિયો વાયરલ
મેરઠના કાંકરખેડાના નાગલાતાશી ખાતે આયોજિત સગાઈ સમારોહની આ ઘટના છે. સગાઈ પ્રસંગના જમણવાર માટે શખ્સ રોટલી બનાવી રહ્યો હતો. તે તંદુરી પર થૂંક ચોપડીને શેકી રહ્યો હતો તેને એમ કે મારા કૃત્યનું કોઈ સાક્ષી નથી પરંતુ એક વ્યક્તિએ મોબાઈલના કેમેરાની તેની આ જુગુપ્સા પ્રેરક હરકતને કેદ કરી લીધી હતી અને વાયરલ કરી દીધી હતી. 

વીડિયો વાયરલ થયા બાદ આરોપી નૌશાદની પોલીસે ધરપકડ કરી

વીડિયો વાયરલ થયા બાદ આરોપી નૌશાદની પોલીસે ધરપકડ કરી છે.  ધરપકડ બાદ આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે, તેની સામેના તમામ આરોપો ખોટા છે અને તેણે રોટલી પર થૂંક લગાવ્યું નથી. પોલીસને સગાઈ સમારોહનો તે વીડિયો પણ મળી આવ્યો છે. હવે આ મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

પોલીસે આરોપીની ધરપકડ કરી
ઉલ્લેખનીય છે કે બીજી વાર રોટલી પર થૂંક ચોપડવાનો વીડિયો વાયરલ થયો છે. વીડિયો જોયા બાદ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે અને લોકોની માગ છે કે આવા કૃત્યોને કડક રીતે ડામી દેવાની જરુર છે અને જવાબદાર લોકોની સામે કડક કાર્યવાહી થવી જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ