બનાસકાંઠા / ડુપ્લીકેટ નોટ રાજસ્થાનમાંથી ગુજરાતમાં ઘુસાડવાના નેટવર્કનો પર્દાફાશ

Man arrested with fake notes Gujarat rajasthan

બનાસકાંઠા પોલીસે રાજસ્થાનમાંથી ગુજરાતમાં ડુપ્લીકેટ નોટ ઘુસાડવાના નેટવર્કનો પર્દાફાશ થયો છે. જેમાં 43 લાખ રૂપિયાની ડુપ્લીકેટ નોટ સાથે એક શખ્સની ધરપકડ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ