પડકાર / મોદી સરકારના નિર્ણયને મમતા 'દીદી'ની ચેલેન્જ, હું પરાક્રમ નહીં પરંતુ દેશનાયક દિવસ ઉજવીશ 

Mamata's 'Didi' challenges Modi govt's decision, I will celebrate Deshnayak Day

કેન્દ્ર સરકારે મહાન સ્વાતંત્ર્ય સેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિને 'પરક્રમ દિવસ' તરીકે ઉજવવાની જાહેરાત કરી છે. આના પર બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મંગળવારે નિવેદન આપતા જણાવ્યું હતું કે મને પરાક્રમનો સાચો અર્થ ખબર નથી. કદાચ તેના 3થી4 અર્થો હોઈ શકે છે તેથી હું હમણાં તેની પર ચર્ચા કરી શકતો નથી. તેમણે કહ્યું કે હું તો તેની 'દેશનાયક દિવસ' ની ઉજવણી કરીશ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ