વાહ / મલાઈકા યોગ શીખવાડે તો કોણ નહીં શીખે? હૉટ કટ ડ્રેસમાં કરી બતાવ્યા અઘરા આસનો, જુઓ VIDEO

malaika arora taught yoga on national tv to india got talent contestants watch video

મલાઈકા અરોડા યોગની દીવાની છે અને આ વાતથી સૌ કોઈ વાંકેફ છે. મલાઈકા ગમે ત્યાં રહે પછી તે શૂટની વાત હોય અથવા પછી વેકેશનની કે તેના ડે પ્લાનમાં યોગા અને વર્કઆઉટ ખાસ કરીને સામેલ હોય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ