બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / મનોરંજન / બોલિવૂડ / makers change the name of film ravanleela as bhavai

બોલીવૂડ / પ્રતિકની ફિલ્મ રાવણલીલાનું બદલાયુ નામ એક્ટરે કહ્યું, 'ભવાઇ' રામ કે રાવણના પાત્રની વ્યાખ્યા નથી

Kinjari

Last Updated: 03:21 PM, 19 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલીવૂડ એક્ટર પ્રતિક ગાંધીએ પોતાની આગામી ફિલ્મ રાવણલીલાના નામને બદલવાને લઇને ચાલતી અટકળો પર વિરામ લગાવી દીધુ છે.

  • પ્રતિકની ફિલ્મનું બદલાયું નામ
  • રાવણલીલા હવે ભવાઇ તરીકે ઓળખાશે
  • પ્રતિકે આપ્યું નામ બદલાવા પર નિવેદન

ફિલ્મનું બદલાયું નામ
પ્રતિકની ફિલ્મ રાવણલીલાનું નામ બદલાઇને ભવાઇ થઇ ગયું છે. ગુજરાતના લોકપ્રિય નાટક પરથી બનેલી ફિલ્મમાં પ્રતિક ગાંધી લીડ રોલમાં છે. પ્રતિકની આ બોલીવૂડ ડેબ્યુ એઝ લીડ છે. એક્ટર છેલ્લે 1992 સ્કેમ : ધ હર્ષદ મહેતા સ્ટોરીમાં દેખાયો હતો. 

 

 

ફિલ્મ મેકર્સના કહ્યાં અનુસાર, નામમાં પરિવર્તન માટે તેમણે વિચાર્યુ જ્યારે કેટલાક લોકોએ વિરોધ કર્યો. પ્રતિક ગાંધીએ મંચના એક પાત્ર રાજારામ જોષીનું કેરેક્ટર પ્લે કર્યુ છે. જે રામ લીલામાં રાવણનું પાત્ર ભજવતો જોવા મળે છે. ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે રામલીલા તેની અંગત લાઇફ પર પણ અસર કરે છે.  પ્રતિકે કહ્યું કે ભવાઇ તે રામ કે રાવણના પાત્રની વ્યાખ્યા નથી. 

અન્ય એક ફિલ્મ ઓન ફ્લોર
આ ફિલ્મ ઉત્તર પ્રદેશના એક નાના શહેર પર આધારિત ફેમિલી ડ્રામા હશે જેને પુલકિત ડિરેક્ટ કરશે. ખુશાલી કુમાર અને પ્રતિક ગાંધીએ હાલમાં જ મુંબઇમાં પોતાનો લુક ટેસ્ટ આપ્યો હતો. ફિલ્મનું ટાઇટલ શું હશે તે હજુ સુધી નક્કી કરાયું નથી. 

1992 સ્કેમ ધ હર્ષદ મહેતા સ્ટોરીથી દેશભરમાં સફળતા પામેલા પ્રતિક ગાંધીએ પોતાની ડેબ્યુ ફિલ્મની ઘોષણા કરી દીધી છે. પ્રતિકની નવી ફિલ્મનું નામ રાવણ લીલા છે અને એક્ટરે પોતે જ કહ્યું છે કે આ તેમની પહેલી હિન્દી ફિલ્મ છે અને આ ફિલ્મથી જ તે હિન્દી ફિલ્મોમાં પોતાનું ડેબ્યુ કરશે.

 

 

હાર્દિક ગજ્જર દ્વારા ડાયરેક્ટેડ અને શ્રેયસ અનિલ લોલેકરની પટકથા પર બનેલી આ ફિલ્મને મનબૂત વિષય વસ્તુવાળી ફિલ્મ ગણાવવામાં આવી રહી છે. આ ફિલ્મનું નિર્માણ પેન સ્ટુડિયોઝ કરી રહ્યું છે. પેન સ્ટુડિયોઝ કહાની, હેલિકોપ્ટર ઇલા, નમસ્તે ઇન્ગલેન્ડ જેવી ફિલ્મોનું નિર્માણ કરી ચૂકી છે. 

પેન સ્ટુડિયોઝના જયંતિલાલ ગડાએ જણાવ્યું કે, તેમની ટીમને આશા છે કે આ ફિલ્મને દર્શકોનો સારો પ્રતિસાદ મળશે. તો ગજ્જરે કહ્યું કે આ ફિલ્મ દ્વારા કંઇક નવું કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છીએ અને દર્શકોને ગમશે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ