ટેસ્ટી રેસિપી / લોકડાઉનમાં ઘરે ઝટપટ બનાવો પૌવાનો ટેસ્ટી હાંડવો, ખાઈને ઘરના લોકો કહેશે વાહ મજા પડી ગઈ

Make this tasty poha handvo recipe at home

હાલ દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે. એવામાં પરિવારના દરેક સભ્યો ઘરે જ છે અને ઘરેથી જ કામ કરી રહ્યાં છે. આ સમયે રોજ શું બનાવવું એ સૌથી મોટી સમસ્યા છે. એમાં પણ બાળકોને કે મોટાઓને સાંજે કે સવારે ભૂખ લાગે તો શું નાસ્તો આપવો એ સમજાતું નથી. જેથી આજે અમે તમારા માટે ઘરમાં જ ઉપલબ્ધ હોય એવી સામગ્રીમાંથી બનતા પૌવાના ટેસ્ટી હાંડવાની રેસિપી લઈને આવ્યા છે. જે ઘરના લોકો એકવાર ખાશે તો વારંવાર બનાવવાનું કહેશે. ચોક્કસથી એકવાર ટ્રાય કરજો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ