રેસિપી / લોકડાઉનમાં ઘરે કંઈ જ ના હોય તો નાસ્તામાં બનાવો આ ટેસ્ટી બોલ્સ, નાના-મોટા સૌને ભાવશે

Make this easy and tasty suji balls at home in lockdown

લોકડાઉનમાં રોજ શું ખાવું એ સૌથી મોટી સમસ્યા છે. એવામાં ઘરે એકનું એક ખાઈને બધાં જ બોર થઈ ગયા છે. જેથી લોકો નવી નવી વાનગીઓ અને નાસ્તા ઘરે રહીને ટ્રાય કરી રહ્યાં છે. તો જો તમે પણ સોજીનો એક નવા પ્રકારનો નાસ્તો ટ્રાય કરવા માંગો છો તો અહીં જણાવેલી રેસિપી અચૂક ટ્રાય કરજો. આ ટેસ્ટી સોજી બોલ પચવામાં પણ ભારે નહીં પડે અને ઉનાળામાં લાઈટ નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન છે. સાથે જ એકવાર ખાશો તો ટેસડો પડી જશે. તો ચાલો જાણી લો રેસિપી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x