રેસિપી / દાળ ખાઈને કંટાળ્યા હોવ તો આ અલગ જ પ્રકારની ટેસ્ટી અને મજેદાર કઢી એકવાર બનાવો, ખાતાં જ રહી જશો

Make These Different Recipes Of Kadhi at home

રોજ જમવામાં શું બનાવવું આ પ્રશ્નથી દરેક ગૃહણી કંટાળી ગઈ છે. રોજ એવું તો નવું શું બનાવવું કે ઘરના લોકોને ખાઈને મજા પડી જાય. રોજ દાળ-ભાત, કઢી-ખીચડી, શાક રોટલી ખાઈને જો તમે પણ કંટાળી ગયા હોવ તો આજે અમે તમને એક નવી જ પ્રકારની ટેસ્ટી કઢીની રેસિપી જણાવવાના છે. જે ફટાફટ બની જશે અને ઘરના નાના મોટા સૌને ભાવશે. એકવાર બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે એવી ટેસ્ટી છે આ કઢી. તો ચાલો જાણી લો રેસિપી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ