રેસિપી / ઓછી મહેનતે કૂકરમાં ઝડપથી બનાવી લો ટેસ્ટી સુરતી ઊંધિયું, વધી જશે ઉતરાયણની મજા

Make Tasty and Healthy Surti Undhiyu For Uttarayan

ઉતરાયણને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે તમે સુરતી ઊંધિયુંને યાદ કરો તે સ્વાભાવિક છે. ગુજરાતમાં આ ઊંધિયું જાણીતું છે. તો શિયાળાની યાદ અને સુરતી ઊંધિયાના સાથ સાથે માણી લો ઉતરાયણની મજા. થોડી મહેનત સાથે આ ટેસ્ટી ડિશ બનાવીને તેની મજા લઈ શકો છો. બહાર પણ આ શાક સરળતાથી મળી રહે છે પણ જો તમે ઘરે જ બનાવી લો તો તે ચોખ્ખું અને તમારા સ્વાદ અનુસાર બની શકે છે. તો તમે પણ તેને આજે જ ઘરે ટ્રાય કરી શકો છો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ