રેસિપી / ઘરે જ બનાવી લો મિક્સ દાળનો ટેસ્ટી હાંડવો, કોઈ પણ સમયે સંતોષશે ભૂખ

Make Tasty and Healthy Mix dal Handvo at home simple recipe

હાંડવાના અનેક પ્રકાર હોય છે. કોઈ વટાણાના હાંડવો બનાવે, કોઈ કોર્ન હાંડવો, તો કોઈ મિક્સ શાકનો અને ખાસ તો મિક્સ દાળનો હાંડવો. મિક્સ શાકભાજી અને મિક્સ દાળનો હાંડવો સૌથી વધારે હેલ્ધી રહે છે. ટેસ્ટની સાથે હેલ્થનું પણ ઘ્યાન રાખવું હોય તો તમે અઠવાડિયે એક વખત ઘરે જ મિક્સ દાળનો હાંડવો સરળતાથી બનાવી શકો છો. નાના બાળકોથી લઈને મોટાંઓ સુધી દરેક વ્યક્તિ તેને પ્રેમથી ખાય છે. પરંપરાગત વાનગી હોવાની સાથે તેને ગરમાગરમ ખાવાની મજા પણ કંઈક અલગ જ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ