રેસિપિ / સાંજને બનાવી લો પનીરની ખાસ વાનગી સાથે રંગીન, મળશે એવો સ્વાદ કે આંગળીઓ પણ ચાટી જશો

Make Tandoori Paneer Tikka At Home For dinner and Starter

રોજ એકનું એક ગુજરાતી ભાણું ખાઈને કંટાળી ગયા છો તો તમે આજે તમારી રસોઈમાં ડિનર માટે તંદૂરી પનીર ટિક્કા પ્લાન કરી શકો છો. આ વાનગી નાના અને મોટા બધા બે હાથે ખાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ