બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / make in india high speed wheel and high speed track now made in india

Make in India / આત્મનિર્ભર ભારત: હવે દેશમાં જ બનશે હાઈ સ્પિડ પાટા અને પૈડા, રેલમંત્રીએ કરી મોટી જાહેરાત

Pravin

Last Updated: 04:25 PM, 9 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આત્મનિર્ભર ભારત અંતર્ગત મોદી સરકાર વધુ એક પહેલ કરી છે, રેલ્વેમાં ઉપયોગમાં લેવાતા પૈડા અને પાટા હવે દેશમાં જ બનશે. વિદેશો પર નિર્ભર રહેવાની હવે જરુર નથી.

  • રેલ મંત્રીએ કરી મોટી જાહેરાત
  • હાઈ સ્પિડ રેલ પાટા અને પૈડા હવે દેશમાં જ બનશે
  • આ બિઝનેસ હવે રેલ્વે શરુ કરશે

 

રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી છે કે, પૈડા અને પાટા હવે દેશમાં જ બનશે. તેમણે કહ્યું કે, ભારત હવે High Speed Wheel અને Hi speed Rail હવે તે દેશમાં જ તૈયાર થશે. અત્યાર સુધી તેને ઈમ્પોર્ટ કરવામાં આવતા હતા. હવે ભારત આવનારા સમયમાં તે એક્સપોર્ટ કરશે. આ સંબંધમાં આજે જ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. આ એગ્રીમેન્ટનું નામ મેક ઈન ઈંડિયા વ્હીલ એગ્રીમેંટ છે. 120kmphથી વધારે સ્પિડમાં ટ્રેનોમાં Hi Speed wheelની જરુરિયાત હોય છે. 

આપને જણાવી દઈએ કે, 1960થી યુરોપમાંથી ઈંમ્પોર્ટ કરતા હતા.  LHB, વંદે ભારત ટ્રેનમાં આ વ્હીલની જરુર હોય છે. ટેન્ડરની આખી પ્રક્રિયા બે મહિનામાં પુરી કરી લેવામાં આવશે. 2 લાખ Wheels / Year જરુર પડશે. એક લાખ SAIL થી લાવતા રહીશું. બાકી નવી ફેક્ટ્રી લગાવશે, જે ટેન્ડર દ્વારા પ્લાન્ટ લગાવશે. હાલમાં એક પ્લાન્ટ લગાવાનો છે. પ્લાંટમાં રોકાણ કરનારી કંપનીને 80 હજાર વ્હીલ જેની રકમ લગભગ 600 કરોડ રૂપિયા વાર્ષિક આવે છે, આ બિઝનેસ રેલ્વે આપશે. 18 મહિનામાં ફેક્ટરી સેટ અપ કરીને પ્રોડક્શન સ્ટાર્ટ કરવાની યોજના છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ