ઉતરાયણ 2020 / આખા દેશમાં આ અલગ અલગ નામે મનાવવામાં આવે છે ઉતરાયણ, જાણો ક્યાં શું ખાસ પકવાન બને છે

Makar Sankranti Celebration With Different Names In India

ઉતરાયણનો તહેવાર હિન્દી કેલેન્ડર અનુસાર પોષ મહિનાની એ તિથિએ મનાવવામાં આવે છે જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે. આ તહેવાર 14 અને 15 તારીખે ઉજવવામાં આવે છે. અલગ અલગ રાજ્યમાં તહેવારોના અલગ અલગ નામ શા માટે રાખવામાં આવ્યા છે તે જાણો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ