બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Majority of Indian adults ignorant about consent in relationship: Tinder survey

જાણો / ડેટિંગ એપ Tinder પર આવું પણ કંઈ હોય છે તેની યુવાનોને ખબર જ નથી, સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો

Hiralal

Last Updated: 08:41 PM, 5 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડેટિંગ એપ Tinder દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં ભારતના યુવાનોને લઈને એક મોટી જાણકારી સામે આવી છે.

  • ડેટિંગ એપ Tinderએ કરેલા સર્વેમાં સામે આવ્યું 
  • 65 ટકા ભારતીય યુવાનો પાર્ટનરની સહમતિ લેવાના મહત્વથી અજાણ 
  • Tinderએ લેટ્સ ટોક કન્સેપ્ટ પહેલ ફરી શરુ કરી

ડેટિંગ એપ ટિન્ડર દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા એક સર્વેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે ભારતમાં મોટાભાગના યુવાનો કે જેમની સાથે તેઓ રિલેશનશિપમાં છે તેઓ તેમના પાર્ટનરની સંમતિ લેવાના મહત્વથી અજાણ છે. 

ટિન્ડરે 'લેટ્સ ટોક કન્સેંન્ટ પહેલ ફરીથી શરૂ કરી
ટિન્ડરે સુરક્ષિત ડેટિંગ માટે તેની 'લેટ્સ ટોક કન્સેંન્ટ પહેલ ફરીથી શરૂ કરી છે અને તેની પાછળનો હેતુ તમારા જીવનસાથીની સંમતિ લેવાના મહત્વને પ્રોત્સાહન આપવાનો અને એકપક્ષીય નિર્ણય લેવાનું અટકાવવાનો છે.

પાર્ટનરની સંમતિ કેવી રીતે માગવી-  65 ટકા યુવાનો અજાણ
મેટ્રો શહેરોના 18 થી 30 વર્ષની વયના 1000થી વધુ લોકો સાથે કરવામાં આવેલા સર્વેમાં સામે આવ્યું કે 65 ટકાથી વધુ લોકોને ખબર નથી હોતી કે કોઈને ડેટ કરતી વખતે કેવી રીતે સહમતિ માંગવી. સર્વેમાં બતાવવામાં આવ્યું છે કે, આમાંથી અડધા લોકોને એ પણ ખબર નહોતી કે જો સંમતિનું ઉલ્લંઘન કરવામાં આવે તો શું કરવું. 

સોશિયલ મીડિયાને કારણે સાયબર ક્રાઈમમાં વધારો 
સોશિયલ મીડિયાને કારણે દેશમાં સાયબર ક્રાઈમમાં વધારો થયો હોવાની વાત પણ સાચી છે. લોકો વર્ચ્યુઅલ માધ્યમ તરફ શિફ્ટ થવા લાગ્યા છે, પરંતુ તેના કારણે સાયબર ક્રાઇમમાં પણ ઝડપથી વધારો જોવા મળી રહ્યો છે. મોટા ભાગના કિસ્સામાં પોર્નોગ્રાફી, સાયબર બ્લેકમેઇલિંગ, સાયબર સ્ટોકિંગ અને મહિલાઓ વિરુદ્ધ ફેક પ્રોફાઇલ બનાવીને મહિલાઓને પરેશાન કરવાનું સામેલ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ