લાલ 'નિ'શાન

ઝટકો / અમેરિકાની પાકિસ્તાનને વધુ એક લપડાક, આર્થિક મદદ કરી દીધી અડધી

Major Decision US cuts defence aid by 50 percent to Pakistan

આર્થિક સંકટમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાનને અમેરિકાએ વધુ એક ઝટકો આપ્યો છે. અમેરિકાએ કેરી લૂગર બર્મન એક્ટના આધારે આપવામાં આવતી આર્થિક મદદમાં લગભગ અડધા જેટલો ઘટાડો કરી દીધો છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ