ખળભળાટ / હરિયાણાના નૂહમાં મોટી દુર્ઘટના: બ્લાસ્ટ દરમિયાન પહાડી પથ્થર ધસી આવતા 7 લોકો દટાયા, બચાવકાર્ય પુરજોશમાં

major accident in nuh haryana 7 people buried under the debri

હરિયાણાના નૂહ (મેવાત) જિલ્લામાં એક મોટી દુર્ઘટના બની છે. મળતી માહિતી અનુસાર, ગુરુવારે મોડી રાત્રે બિજાસનામાં પહાડી ખડક તૂટવાને કારણે લગભગ 7 લોકો ખડકના કાટમાળ નીચે દટાયા હોવાના અહેવાલ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ