લૉકડાઉન / આને કેવાય સાચા સરપંચ! દાગીના ગીરવે મુકીને ઘરે ઘરે જઇને 3 હજાર-5 હજાર રૂપિયાની કરી સહાય

Mahuva taveda village sarpanch people feed lockdown

હાલ કોરોનાને ડામવા માટે દેશમાં તમામ પ્રકારના પ્રયાસો થઈ રહ્યા છે. તો મોટા ઉદ્યોગકારો સરકારની અને ગરીબ જનતાની મદદ માટે આગળ પણ આવી રહ્યા છે. કરોડોનું દાન પણ કરી રહ્યા છે. તેવામાં ગુજરાતનો એક એવો કિસ્સો સામે આવ્યો છે. જે ગર્વ અપાવનારો છે. કારણ કે, એક ગામના સરપંચે પોતાના ગામના જરૂરિયાતમંદોને મદદ પુરી પાડવા માટે પોતાના ઘરના દાગીના ગીરવે મુકી લાખો રૂપિયાની સહાય પુરી પાડી છે. ત્યારે જાણો આ દાનવીર સરપંચની દાતારી વિશે...

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ