મહીસાગરનો મહાસંગ્રામ / BJP નેતાએ જાહેરમાં અપક્ષમાં કર્યો પ્રચાર, ખુરશીમાં બાજુએ બેસી ભાજપ વિરુદ્ધનું ભાષણ પણ સાંભળ્યું

Mahisagar BJP leader anti-party activities came to light

મહીસાગરમાં ભાજપના નેતાની પક્ષ વિરોધી કામગીરી સામે આવી છે, તાલુકા પંચાયતના સભ્ય અજય દરજી જોવા મળ્યા અપક્ષ ઉમેદવારની રેલીમાં

Loading...
બ્રેકિંગ ન્યૂઝ