બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ટેક અને ઓટો / Mahindra Rolls Out Discounts Of Up To Rs 2 lakh 56 thousand On Select SUVs This Month

ઓટો / Mahindraની આ SUVs પર મળી રહ્યું છે 2.67 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ, જાણી લો આ શાનદાર ઓફર વિશે

Noor

Last Updated: 09:35 AM, 19 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમારા માટે સારા સમાચાર છે. ફેસ્ટિવ સીઝન પહેલાં મહિન્દ્રાએ તેના ઘણાં એસયુવી વેરિઅન્ટ પર ભારે ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે. ચાલો જાણીએ ડિટેલ્સ.

  • મહિન્દ્રાની કાર લેવાનું વિચારી રહ્યાં છો તો જાણો આ બેસ્ટ ઓફર
  • Mahindraની આ SUVs પર મળી રહ્યું છે બંપર ડિસ્કાઉન્ટ
  • 2.67 સુધીની થશે બચત

જો તમે પણ દિવાળીમાં મહિન્દ્રાની XUV500, XUV300, બોલેરો અને ન્યૂ જનરેશન સ્કોર્પિયોને ઘરે લાવવાનું વિચારી રહ્યાં છો તો તમે 2.63 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો.

XUV500 પર બેસ્ટ ઓફર

મહિન્દ્રા એસયુવી 500ને હવે અલવિદા કહેવાનો સમય આવી ગયો છે. એટલા માટે કંપનીએ આ મોડલ પર ભારે ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે. હાલમાં કાર ચાર ટ્રિમ્સમાં ઉપલબ્ધ છે - W5, W7, W9, અને W11 (O). કંપનીએ ટોપ-એન્ડ વેરિઅન્ટ એટલે કે W11 (O)ની કિંમતમાં 1.79 લાખ રૂપિયાનો ઘટાડો કર્યો છે. કિંમતમાં ઘટાડા ઉપરાંત તે ગ્રાહકોને 50,000 રૂપિયા એક્સચેન્જ ઓફર, કોર્પોરેટ બેનિફિટ્સમાં 13,500 રૂપિયા અને 20,000 રૂપિયા સુધીની મફત એસેસરીઝ પણ ઓફર કરી રહી છે. બેઝ W5 વેરિઅન્ટને છોડીને અન્ય નીચલા ટ્રિમ્સ માટે કંપની W9 અને W7 પર 2.11 લાખ રૂપિયાનું ભારે ડિસ્કાઉન્ટ અને ઓફર્સ આપી રહી છે.

બુલેરો પર 21,000 રૂપિયા સુધીની છૂટ

કંપની મહિન્દ્રા બુલેરોના તમામ ટ્રિમ્સ B4, B6, અને B6 (O) પર કુલ 21 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. તેમાંથી 3,000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ, 11,000 રૂપિયાનું કોર્પોરેટ બેનિફિટ અને 6,500 રૂપિયાની એસેસરીઝ આપવામાં આવી રહી છે.

XUV300 પર 61000 હજાર સુધીની ઓફર

મહિન્દ્રાએ SUV 300 મોડલ પર 46,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ અને બેનિફિટ્સ ઉપરાંત 15,000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ આપવાનું કહ્યું છે. આ કારને બજારમાં 4 ટ્રિમ્સમાં રજૂ કરવામાં આવી છે - W4, W6, W8, અને W8 (O). બેઝ W4 ટ્રિમ સિવાય, તમામ ટ્રિમ્સને ડિસ્કાઉન્ટ અને બેનિફિટ્સ મળે છે જેમાં ફક્ત એક્સચેન્જ અને કોર્પોરેટ બેનિફિટ્સ સામેલ છે. 

સ્કોર્પિયો પર પણ સારી ઓફર છે

મહિન્દ્રાની બેસ્ટ સેલિંગ પોપ્યુલર કારની લિસ્ટમાં સામેલ સ્કોર્પિયો પર પણ ભારે ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તે કંપનીના તમામ પાંચ ટ્રિમ લેવલ્સ પર ડિસ્કાઉન્ટ અને બેનિફિટ્સ સાથે આવે છે. S5 ટ્રિમને 23,000 રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે તમામ ટ્રિમમાં સૌથી વધુ લાભ મળે છે જેમાં 13,000 રૂપિયાની એસેસરીઝનો સમાવેશ થાય છે. S7, S9 અને S11 ટ્રિમ્સ પર 7,000 રૂપિયાની એસેસરીઝ સાથે કોર્પોરેટ ડિસ્કાઉન્ટ પણ સામેલ છે. બેઝ ટ્રિમને 5,000 રૂપિયાની એસેસરીઝ સાથે સૌથી ઓછું ડિસ્કાઉન્ટ મળે છે અને 10,000 રૂપિયાના કોર્પોરેટ બેનિફિટ્સ પણ મળે છે.

KUV100 NXT પર બેસ્ટ ડીલ

મહિન્દ્રા KUV100 NXT K2, K4 અને K8માં ઉપલબ્ધ છે. ત્રણેય ટ્રિમ્સ પર અનુક્રમે 16,000, 23,000 અને 38,000 રૂપિયાનું કેશ સ્લેશ હશે. તમામ વેરિઅન્ટ્સને 3,000 રૂપિયાના કોર્પોરેટ બેનિફિટ્સ મળશે.
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ