ઓફર / SUV ખરીદવા માટે સુવર્ણ તક, Mahindra પોતાની Scorpio-XUV300 પર આપી રહી છે ભારે છૂટ

mahindra big discounts offer scorpio and xuv300

જો આપ SUV ખરીદવાનું વિચારી રહ્યા છો તો હાલ આપની પાસે સારી તક છે. મહિન્દ્રા મોટર્સ (Mahindra Motors) ની ગાડીઓ પર ભારે છૂટ મળી રહી છે. વાત એમ છે કે મોટી કાર નિર્માણ કંપનીઓ પોતાના BS-4 નો સ્ટોક ખતમ કરી રહી છે. કેમકે 1 એપ્રિલથી માત્ર BS-6 ગાડીઓનું જ રજિસ્ટ્રેશન થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ