બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / મનોરંજન / બોલિવૂડ / mahesh babu write emotional post on his brother ramesh babu demise

દુ:ખદ / ફિલ્મ સ્ટાર મહેશ બાબૂએ મોટા ભાઈના નિધન પર લખેલી ઈમોશનલ પોસ્ટ વાયરલ, વાંચીને થઈ જશો ભાવૂક

Premal

Last Updated: 05:48 PM, 9 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટોલીવુડ અભિનેતા-પ્રોડ્યુસર રમેશ બાબૂનું 56 વર્ષની ઉંમરે નિધન થયુ છે. પોતાના મોટાભાઈના નિધન પર મહેશ બાબૂએ શોક દર્શાવી સોશિયલ મીડિયામાં લાગણીશીલ પોસ્ટ શેર કરી છે.

  • ટોલીવુડ અભિનેતા-પ્રોડ્યુસર રમેશ બાબૂનું 56 વર્ષની ઉંમરે નિધન
  • મહેશ બાબૂએ શોક દર્શાવી સોશિયલ મીડિયામાં લાગણીશીલ પોસ્ટ શેર કરી
  • અભિનેતા આઈસોલેશનમાં હોવાથી મોટાભાઈની અંતિમ વિધિમાં નહીં જોડાય

મહેશ બાબૂએ ટ્વિટર પર શેર કરી ઈમોશનલ પોસ્ટ 

અભિનેતા કોરોના પોઝીટીવ છે અને આઈસોલેશનમાં છે, જેના કારણે તેઓ પોતાના ભાઈની અંતિમ વિધિમાં જઇ શકશે નહીં. મહેશ બાબૂએ પોતાના ભાઈને યાદ કરીને ટ્વિટર પર ઈમોશનલ પોસ્ટ શેર કરી છે. અભિનેતાએ પોતાના ભાઈની જૂની તસ્વીર શેર કરી કેપ્શન લખ્યું, "તમે મારી પ્રેરણા રહ્યાં છો, તમે મારી તાકાત છો. તમે મારી હિંમત છો. તમે મારું સર્વસ્વ છો. જો તમે મારી સાથે ના હોત તો હું અત્યારે અહીં પણ ના હોત. તમે મારા માટે જે કઈ પણ કર્યુ છે, તેના માટે આભાર. હવે બસ આરામ કરો...આરામ કરો... હવે જીવનમાં હું આગળ જે પણ જન્મ લઇશ, એ બધામાં તમે મારા અન્ના રહેશો. લવ યૂ હંમેશા અને હંમેશા માટે."

અંતિમ વિદાય આપવા માટે પરિવારજનો પદ્માલયા સ્ટૂડિયો પહોંચ્યા

રમેશ બાબૂનુ નિધન હાર્ટ એટેકના કારણે થયુ હતુ. આજે તેની અંતિમ વિધિ મહાપ્રસ્થાનમમાં કરવામાં આવશે. અંતિમ સમયમાં વિદાય આપવા માટે પરિવારજનો પદ્માલયા સ્ટૂડિયો પહોંચ્યા. મહેશ બાબૂ આઈસોલેશનમાં છે. જેના કારણે તેઓ અંતિમ વિધિમાં જોડાશે નહીં. આ વાતની જાણકારી મહેશ બાબૂના પ્રવક્તાએ સોશિયલ મીડિયામાં આપી હતી. પરિવારના અન્ય સભ્ય સુધીર બાબૂ અને નરેશ સ્ટૂડિયોમાં પહોંચ્યા છે. આ સિવાય એમએએ અધ્યક્ષ વિષ્ણુ માંચૂ પણ સામેલ થયા. તેમણે પરિવાર પ્રત્યે સંવેદના દર્શાવી હતી. આ સિવાય ચિરંજીવી, પવન કલ્યાણ, નીતિન, વરૂણ તેજ, રકુલપ્રીત સિંહ  સહિત અન્ય સેલિબ્રિટીઓએ સોશિયલ મીડિયામાં શ્રદ્ધાંજલી આપી. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ