બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / સ્પોર્ટસ / Cricket / mahendra singh dhoni is mentor of team india for t 20 world cup

ધુંઆધાર અંદાજ / BCCIએ MS ધોનીને ટીમ ઇન્ડિયામાં આપ્યું 'ખાસ પદ', થલાની તસવીર જોઇને ફેન્સ ખુશીથી ઉછળી ઉઠશે

Kinjari

Last Updated: 01:24 PM, 18 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2021માં ચેન્નઇ સુપરકિંગ્ઝને ચોથીવાર ખિતાબ અપાવ્યા બાદ MS ધોનીએ પોતાની નવી જવાબદારી સંભાળી લીધી છે. હવે તે ICC T20 વર્લ્ડકપ માટે ટીમ ઇન્ડિયા કેમ્પ સાથે જોડાઇ ગયા છે.

  • ધોની બન્યો ટીમ ઇન્ડિયાનો મેન્ટર
  • BCCIએ શૅર કરી ધોનીની તસવીર
  • પહેલી જ મૅચ પાકિસ્તાન વિરુદ્ધ રમાશે

મેન્ટરના રોલમાં MSD
BCCIએ હાલમાં જ ધોનીને ICC ટી 20 વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયાનો મેન્ટર બનાવ્યો છે. આ વાતનું એલાન જય શાહે પોતે કર્યું હતું. સાથે જ BCCIના ટ્વિટર અકાઉન્ટ પરથી 2 તસવીરો પણ પોસ્ટ કરવામાં આવી છે. જેમાં પ્રેક્ટિસ સેશન્સ દરમિયાન ખેલાડીઓ સાથે ધોની પણ નજર આવી રહ્યો છે. કેપ્શનમાં લખ્યું છે, વાર્મ વેલકમ ટુ ધ કિંગ

 

 

ભારતની પહેલી મૅચ ક્યારે?
ટી 20 વર્લ્ડ કપમાં ભારતની પહેલી મૅચ 24 ઓક્ટોબરે પાકિસ્તાન વિરુદ્ધ દુબઇમાં થશે. આ હાઇ વોલ્ટેજ ખેલની પૂરા જોશથી તૈયારી થઇ રહી છે. 

 

 

ટી20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ

વિરાટ કોહલી (કેપ્ટન) રોહીત શર્મા (ઉપકેપ્ટન) KL રાહુલ, સુર્યકુમાર યાદવ, ઋષભ પંત, ઇશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રાહુલ ચાહર, R અશ્વિન, શાર્દુલ ઠાકુર, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, મો. શમી

સ્ટેન્ડ બાય : શ્રેયસ ઐયર, અક્ષર પટેલ અને દીપક ચાહર
કોચ : રવિ શાસ્ત્રી
મેન્ટર : MS ધોની


 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ