ક્રિકેટ / ચાહકોના ધબકારા વધ્યા: ધોની ફેસબુક પર આવતીકાલે કરશે મોટી જાહેરાત

Mahendra Singh Dhoni is going to take a big decision tomorrow, announced this on social media

ટીમ ઈન્ડીયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આવતીકાલે એક મોટી જાહેરાત કરવા જઈ રહ્યાં છે. ધોનીએ ફેસબુક પેજ પર આ વાતની જાણ કરી હતી.

બ્રેકિંગ ન્યૂઝ