બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ધર્મ / mahashivratri 2022 lucky for these 4 zodiac natives and gives immense money success

Mahashivratri 2022 / મહાશિવરાત્રિ બાદથી આ 4 રાશિના લોકોની ચમકી ઉઠશે કિસ્મત, એક મહિના સુધી થશે ધનની વર્ષા

Arohi

Last Updated: 12:03 PM, 22 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહાશિવરાત્રિના સૌથી પવિત્ર દિવસથી શરૂ થઈ રહેલો માર્ચ મહિનો 4 રાશિના લોકો માટે ખૂબ જ શુભ સાબિત થશે.

  • મહાશિવરાત્રિ આ રાશિના લોકો માટે ખુબ જ શુભ 
  • આ મહિનામાં થશે ધનની વર્ષા 
  • જાણો તમારી રાશિ છે? 

હિન્દૂ ધર્મમાં મહાશિવરાત્રિને ખૂબ જ મહત્વપૂર્ણ પર્વ માનવામાં આવે છે. શિવભક્ત આ દિવસે વ્રત કરે છે. પૂજા-પાઠ કરે છે, રૂદ્રાભિષેક કરે છે. આ વર્ષે 1 માર્ચ 2022, મંગળવારે મહાશિવરાત્રિ ઉજવવામાં આવશે. એટલે કે માર્ચ મહિનાની શરૂઆત જ ખૂબ જ શુભ માનવામાં આવી રહી છે. જ્યોતિષ ગણનાઓના અનુસાર આ મહાશિવરાત્રિ અમુક રાશિના લોકો માટે ભાગ્ય બદનાર સાબિત થઈ શકે છે. મહાશિવરાત્રિના દિવસથી લઈને એક મહિના સુધી આ રાશિના લોકોને ખૂબ લાભ થશે. તેમને આખો મહિનો કોઈ પણ સમસ્યાઓનો સામનો પણ નહીં કરવો પડે. 

મિથુન 
મિથુન રાશિના જાતકોને માર્ચ 2022 ધન-લાભ કરાવશે. જોબ-બિઝનેસમાં ફાયદાનો યોગ બનશે. આ મહિનો આત્મવિશ્વાસ વધારશે. દરેક કામમાં સફળતા મળશે. પદ અને માન સન્માન મળશે. કિસ્મતની મદદથી કામ સરળતાથી પુરૂ થશે અને સાથે જ તમારી દરેક મનોકામનાઓ પુરી થશે. શુભ સમાચાર મળશે. 

કર્ક 
કર્ક રાશિના લોકોને માર્ચનો મહિનો નોકરી અને વ્યાપાર બન્ને માટે શુભ રહેશે. વ્યાપારમાં મોટો ફાયદો થશે અને નોકરી કરનારને નવી નોકરીની ઓફર મળી શકે છે. પ્રમોશન અને વેતનવૃદ્ધિ મળવાના સંપૂર્ણ યોગ છે. નવુ કામ શરૂ કરનારને પણ સફળતા મળશે ધન લાભ થશે. 

વૃશ્ચિક 
વૃશ્ચિક રાશિના જાતકો માટે માર્ચ 2022નું ભવિષ્યફળ કહે છે કે તેમને આ મહિને દરેક કામમાં શુભ ફળ મળશે. નવી નોકરી મળી શકે છે. આત્મવિશ્વાસમાં વધારો થશે. ધન લાભ થશે. ધન સંબંધી સમસ્યાઓ પુરી થશે. પૈસાની સાથે સાથે પદ અને સન્માન પણ મળશે. રોકાણ કરવા માટે સારો સમય છે. 

મીન 
મીન રાશિના જાતકો માટે માર્ચ 2022 ખૂબ ખુશીઓ લઈને આવશે. કરિયરમાં સફળતા મળશે. વ્યાપારમાં મોટી ડીલ ફાઈનલ થઈ શકે છે. જુની લેવડ દેવડ નિપટાવવા માટે સારો સમય છે. ધન લાભ થશે. પૈસા આવવાથી નવા રસ્તા બનશે. આ મહિનો તમારા માટે લાભકારી સાબિત થશે. લેવડ-દેવડમાં સમય શુભ છે. સન્માન મળશે. કુલ મળીને આ સમય ચારે બાજુથી લાભ આપનારો રહેશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ