મુંબઇ / સ્ટંટબાજી પડી ભારે, વીડિયો બનાવવા માટે ટ્રેનમાં કર્યો એવો સ્ટંટ કે મળ્યું મોત, જુઓ Video

Maharashtra youth crashed to death while performing stunt in mumbai local

મુંબઇમાં સોમવારે એક દુ:ખદ ઘટનામાં 20 વર્ષના એક યુવકનું ટ્રેનમાં સ્ટંટ કરતી વખતે પોલ સાથે ટકરાવવાથી ઘાયલ થયો હતો. જો કે, આ ઘટનાને પગલે તેને નજીકના દવાખાનામાં ખસેડવામાં આવ્યો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ